અમિત શાહની સભામાં આવેલી આ મહિલાઓ ભાજપ સરકાર પર ગુસ્સે કેમ થઈ?

વીડિયો કૅપ્શન, Amit Shah ની સભામાં આવેલી આ મહિલાઓ BJP સરકાર પર ગુસ્સે કેમ થઈ?
અમિત શાહની સભામાં આવેલી આ મહિલાઓ ભાજપ સરકાર પર ગુસ્સે કેમ થઈ?
પ્રકાશિત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે અને આ વચ્ચે વડા પ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા.

અમિત શાહની જાહેરસભામાં આવેલી મહિલાઓ ભાજપ સરકાર પર ગુસ્સે ભરાઈ હતી અને તેમણે અરવિંદ કેજરીવાલની મત આપવાની જાહેરાત કરી હતી.

જાણો મહિલાઓ અમિત શાહની સભા વખતે શું બોલી?

 

બીબીસી
બીબીસી