રોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ? આ અંગેનાં સંશોધનોમાં શું સામે આવ્યું?

વીડિયો કૅપ્શન, રોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ? આ અંગેનાં સંશોધનોમાં શું સામે આવ્યું?
રોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ? આ અંગેનાં સંશોધનોમાં શું સામે આવ્યું?
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

હૃદયનું આરોગ્ય જાળવવાના હેતુસર ઘણી વાર આપણી આસપાસના લોકો, તબીબો અને અનુભવી વડીલો દરરોજ અમુક સમય સુધી ચાલવાની સલાહ આપે છે.

આધુનિક સમયમાં કેટલાક મેડિકલ વિજ્ઞાનના જાણકારો પણ અમુક હજાર પગલાં ચાલવાની ભલામણ કરતા રહેતા હોય છે.

તેના જાતભાતના લાભ ગણાવતા હોય છે.

પરંતુ ખરેખર કેટલાં પગલાં ચાલવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય?

આ અંગે નિશ્ચિત અનુમાન કાઢવા થયેલાં સંશોધનોમાં શું સામે આવ્યું છે?

રેડ લાઇન
રેડ લાઇન