ગબોન : ગોરીલાના સંરક્ષણ માટે પ્રવાસનઉદ્યોગ કઈ રીતે મદદરૂપ થઈ રહ્યો છે?

વીડિયો કૅપ્શન, ગોરીલાની પ્રજાતિના સંરક્ષણ માટે પ્રવાસન ઉદ્યોગની મદદ લેતું આફ્રિકાનું ગબોન SPECIAL-
ગબોન : ગોરીલાના સંરક્ષણ માટે પ્રવાસનઉદ્યોગ કઈ રીતે મદદરૂપ થઈ રહ્યો છે?
પ્રકાશિત

ગોરિલાને કુદરતી વસવાટમાં નિહાળવા માટેનું મુખ્ય સ્થળ બનવા આફ્રિકાનું ગબોન પ્રયાસ કરી રહ્યું છે.

હાલ યુગાંડા, રવાન્ડા અને ડેમૉક્રેટિક રિપલ્બિક ઑફ કોંગો આ માટેનાં મુખ્ય સ્થળો છે.

ગબોન પ્રવાસનઉદ્યોગને જરૂરી પ્રોત્સાહન આપવા માગે છે.

જુઓ આ અંગેનો બીબીસીના જ્યુલ કિરિઉંગીનો રિપોર્ટ.

રેડ લાઇન
રેડ લાઇન