બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે?
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે?
પ્રકાશિત
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ફરી ધમાકેદાર શરૂઆત થઈ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્ય ભારતમાં આવી તેની અસરથી ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.
તેવામાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવા જઈ રહી છે. એની ગુજરાતના ચોમાસા પર શું અસર થશે એની વાત આ વીડિયોમાં.
વીડિયો- દીપક ચુડાસમા/અસ્મા હાફિઝ