સાઇકલ ચલાવો, અનાજ દળાશે અને બની જશે લોટ, સાવ ફ્રીમાં ચાલતી ઘંટી

પ્રકાશિત

2016માં બનેલી એક નાનકડી આપદાએ એક મોટા આવિષ્કારને જનમ આપ્યો.

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના શ્રીપત ધામતગામમાં રહેનારા સુનિલ શિંદેને સાઇકલથી ચાલતી ઘંટી બનાવવાની પ્રેરણા મળી. કેવી રીતે આ ખેડૂતે સાવ ઓછા ખર્ચે વીજળી વગર ચાલતી ઘરઘંટી બનાવી જુઓ આ વીડિયોમાં.

અહેવાલ- શ્રીકાંત બંગાલે

શૂટ- અમોલ લંગર

ઍડિટિંગ - નીલેશ ભોંસલે