'દારૂબંધી છે, પણ અમલ નથી થતો', ગુજરાતના મતદારોએ નેતાઓને શું કહ્યું?

'દારૂબંધી છે, પણ અમલ નથી થતો', ગુજરાતના મતદારોએ નેતાઓને શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે મતદારો પણ નેતાઓને સવાલ કરવા લાગ્યા છે.

લોકોનું કહેવું છે કે મોંઘવારી એટલી બધી છે કે જે પૈસા આવે છે એ વપરાઈ જાય છે.

લોકોએ આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસ અંગે પોતાના મત વ્યક્ત કર્યા હતા.

જુઓ સુરતમાં લોકો શું કહી રહ્યા છે, બીબીસીની ખાસ રજૂઆત.