સુરતની એ શાળા જ્યાં બાળકો નહીં પણ વૃદ્ધો ભણવા આવે છે
સુરતની એ શાળા જ્યાં બાળકો નહીં પણ વૃદ્ધો ભણવા આવે છે
પ્રકાશિત
સુરતના કતારગામમાં એક અનોખી શાળા ચાલે છે. જેનું નામ છે 'સિનિયર સિટીઝન પાઠશાળા'.
નોખી વાત એ છે કે 50થી વધુ ઊંમરનાં મહિલાઓ અભ્યાસ કરવા આવે છે.
હાલ, આ શાળામાં 50-70 વર્ષની વયની 70 મહિલાઓ ભણવા પહોંચે છે.
આ શાળાની શરૂઆત કેવી રીતે થઈ અને અહીં શું શું ભણાવવામાં આવે છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



