Gujarat Weather : ગુજરાતમાં આકરી ગરમી ક્યારે પડશે? હવામાન વિભાગની શું છે આગાહી?
Gujarat Weather : ગુજરાતમાં આકરી ગરમી ક્યારે પડશે? હવામાન વિભાગની શું છે આગાહી?
પ્રકાશિત
આગામી દિવસોમાં બે સિસ્ટમ ભારતને અસર કરશે.
જેની અસર ભારતના વિવિધ વિસ્તારમાં જોવા મળશે. ત્યારે જાણીશું આ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે અને ગુજરાતમાં ગરમીની શરૂઆત ક્યારથી થશે?
ઍડિટ - સુમિત વૈદ

ઇમેજ સ્રોત, BBC/Getty