મહિલા કાવડયાત્રીઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
મહિલા કાવડયાત્રીઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
પ્રકાશિત
દર વર્ષે યોજાતી કાવડયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાગ લે છે.
બીબીસીએ મુઝફ્ફરનગરમાં દુકાનો પર નેમપ્લેટ લગાવવાના આદેશ મુદ્દે મહિલા કાવડિયાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કેટલીક મહિલાઓએ એ સ્વીકાર્યું હતું કે તેઓ દુકાનમાં જતાં પહેલાં તેનું નામ વાંચે છે.
કાવડયાત્રામાં મહિલા કાવડિયાઓ કેવી રીતે યાત્રા કરે છે?
વધુ જુઓ વીડિયોમાં...




