44 વર્ષનાં મહાશ્વેતા ઘોષે રણમાં થતી 256 કિમી.ની મૅરેથૉન કેવી રીતે પૂર્ણ કરી?

વીડિયો કૅપ્શન, 44 વર્ષનાં મહાશ્વેતા ઘોષે રણમાં થતી આ મૅરેથૉન માટે કેવી તૈયારી કરી?
44 વર્ષનાં મહાશ્વેતા ઘોષે રણમાં થતી 256 કિમી.ની મૅરેથૉન કેવી રીતે પૂર્ણ કરી?
પ્રકાશિત

44 વર્ષીય મહાશ્વેતા ઘોષ જેમણે હાલમાં જ ‘મૅરેથૉન ઑફ સૈંડ’ પૂરી કરી છે.

મહાશ્વેતાએ સહારાના રણમાં 256 કિલોમિટરનું અંતર કાપ્યું.

આ મૅરેથૉન પૂરી કરનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.

જાણો તેમણે આ કઠિન પડકાર માટે કેવી તૈયારીઓ કરી હતી.

મહાશ્વેતા ઘોષ
રેડ લાઇન