You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર બે સિસ્ટમ ઉપરાઉપરી આવશે, રાજ્યના હવામાન પર કેવી અસર થશે?
ગુજરાતમાં હવે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થવાનો છે. તેની સાથે સાથે ઠંડીમાં પણ ફેરફાર થશે. આગામી દિવસોમાં ભારત પર હવામાનની ઉપરાઉપરી બે સિસ્ટમો રચાવાની છે તેની ગુજરાત પર કેવી અસર થશે તે જાણીએ. હાલમાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી ચાલુ છે, પરંતુ આજથી રાજ્યમાં તાપમાન વધી શકે છે.
આ વધારો મોટા ભાગના વિસ્તારોમાં નોંધાશે. ભારત પર જે બે સિસ્ટમો રચાવાની છે તેની પરોક્ષ અસર જોવા મળશે. તેમાં 18 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે.
આ ઉપરાંત બીજા કેવા ફેરફારો થવાના છે તે જાણવા માટે વીડિયો જુઓ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.