રાજકોટ: મોચીકામ કરતા આ દાદાને બાળકો કેમ 'ચૉકલેટ દાદા'ના નામે ઓળખે છે?

વીડિયો કૅપ્શન, રાજકોટ : મોચીકામ કરતા આ દાદાને બાળકો કેમ 'ચૉકલેટ દાદા'ના નામે ઓળખે છે?
રાજકોટ: મોચીકામ કરતા આ દાદાને બાળકો કેમ 'ચૉકલેટ દાદા'ના નામે ઓળખે છે?
પ્રકાશિત

રાજકોટના ચૉકલેટ દાદા તરીકે જાણીતા મનસુખભાઈ મકવાણાને મળો. મનસુખભાઈ વર્ષોથી રાજકોટમાં નિર્મલા સ્કૂલની સામે બૂટ-પૉલીશ અને ચપ્પલ રિપેરીંગનું કામ કરે છે અને બાળકોને સરસ મજાની ચૉકલેટ આપે છે. તેઓ કેમ આવું કરે છે? જાણો આ વીડિયોમાં

વીડિયો : બિપીન ટંકારિયા

ઍડિટ : સાગર પટેલ

રાજકોટના 'ચૉકલેટ દાદા'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, રાજકોટના 'ચૉકલેટ દાદા'

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.