ગુજરાતમાં શિયાળામાં ફરી માવઠું થશે, કયા જિલ્લામાં વરસાદની આગાહી?
ગુજરાતમાં શિયાળામાં ફરી માવઠું થશે, કયા જિલ્લામાં વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં ફરી હવામાન પલટાશે એવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે.
ગુજરાતમાં હાલના શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોતાં ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
કઈ તારીખની આસપાસ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એની વિગતવાર સમજણ માટે જુઓ આ વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



