ગુજરાતના પાડોશી રાજ્યમાં વરસાદની શક્યતા, ત્યારે ઊભી મોલાત ઉપર કેટલું જોખમ?
ગુજરાતના પાડોશી રાજ્યમાં વરસાદની શક્યતા, ત્યારે ઊભી મોલાત ઉપર કેટલું જોખમ?
પ્રકાશિત
ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવસે 35 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે, જે રાત્રિ દરમિયાન ઘટીને 22થી 25 ડિગ્રી સુધી ગગડી જાય છે.
પરંપરાગત રીતે ગુજરાતમાં દિવાળી આસપાસથી ઠંડી પડવાની શરૂ થઈ જાય છે, પરંતુ હજુ પણ દિવસ દરમિયાનનું તાપમાન ઘટતું દેખાતું નથી.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હતી, જે 'લૉ-પ્રેશર ઍરિયા'માં પરિણામે એવી સંભાવના જણાઈ રહી છે. જેના કારણે ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં જો હાલમાં વરસાદ પડે તો ખેતરોમાં ઊભી મોલાતને નુકસાન થવાની શક્યતા રહે.
ત્યારે ગુજરાતમાં ક્યારથી ઠંડીની શરૂઆત થશે, ક્યાં વરસાદ પડવાની શક્યતા છે અને શું ગુજરાત પર તેની કોઈ અસર થશે ? તેના વિશે આ વીડિયોમાં જાણો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



