ગુજરાતમાં ફરીથી થશે માવઠું? રાજ્યમાં ક્યાં છે વરસાદની શક્યતા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરીથી થશે માવઠું?
ગુજરાતમાં ફરીથી થશે માવઠું? રાજ્યમાં ક્યાં છે વરસાદની શક્યતા?
પ્રકાશિત

ગુજરાતના હવામાનમાં ફરીથી ફેરફાર થાય તેવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. રાજ્ય પર ફરીથી વાદળો ઘેરાઈ રહ્યા છે.

ગુજરાત ઉપરાંત દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ વાદળો ઘેરાયાં છે.

ગુજરાત પર જે વાદળો બંધાયા છે. તેનાથી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે.

કયા વિસ્તારમાં માવઠું થઈ શકે? જુઓ આ વીડિયો

ગુજરાત હવામાન દીપક ચુડાસમા બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images