ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના
પ્રકાશિત
ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન પલટાય એવી શક્યતા છે.
પવનની દિશા બદલાવાની સાથે-સાથે ગુજરાતના કેટલાક જિલ્લામાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે.
તો કેટલાક જિલ્લામાં વરસાદની પણ શક્યતા સેવાઈ રહી છે.
ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં શું ફેરફાર થશે?
જાણવા માટે જુઓ વીડિયો...






