ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને લગ્ન કરવા માટે વિદેશી યુગલ જ્યારે ભરૂચ પહોંચ્યું

વીડિયો કૅપ્શન, ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને લગ્ન કરવા માટે વિદેશી યુગલ જ્યારે ભરૂચ પહોંચ્યું
ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને લગ્ન કરવા માટે વિદેશી યુગલ જ્યારે ભરૂચ પહોંચ્યું
નવ વર-વધૂ પેદ્રો અને એરિકા
ઇમેજ કૅપ્શન, નવ વર-વધૂ પેદ્રો અને એરિકા
પ્રકાશિત

મૂળ મૅક્સિકોનાં નિવાસી પેદ્રો અને ઍરિકા ભારતીય સંસ્કૃતિથી એટલાં તો પ્રભાવિત હતાં કે તેમણે એક અજુગતો નિર્ણય લીધો.

એ હતો પોતાના જીવનના યાદગાર દિવસને વધુ યાદગાર બનાવવાનો. આ યુગલે ભારતીય રીત-રિવાજ મુજબ લગ્ન કરવાનું ઠરાવ્યું.અને આખરે ગુજરાતના ભરૂચ ખાતે પોતાનું આ સ્વપ્ન પૂરું પણ કરી લીધું.

જુઓ, આ યુગલનાં અનોખાં લગ્નની અનોખી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

રેડ લાઇન
રેડ લાઇન