ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ક્યારે પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાશે? ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થશે?
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ક્યારે પડશે વરસાદ?
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty

પ્રકાશિત

ગુજરાતમાં ઑગસ્ટમાં મોટા ભાગના વિસ્તારોમાં વરાસદ ખેંચાયો છે ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે તેનુું અનુમાન મહત્ત્વનું છે.

ભારતીય હવામાન વિભાગે આ માટે શું આગાહી કરી છે તે નકશા ઉપર સરળ રીતે સમજો અમારા વરસાદના ખાસ વેધર બુલેટિનના આ વીડિયોમાં.

વીડિયો - દીપક ચુડાસમા/સુમિત વૈદ

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી