સુરતમાં પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત, માતાએ આક્રંદ કરતાં શું કહ્યું?

વીડિયો કૅપ્શન,
સુરતમાં પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત, માતાએ આક્રંદ કરતાં શું કહ્યું?
પ્રકાશિત

સુરતના લિંબાયત વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી દોઢ વર્ષનાં બાળકનું મોત થયું છે.

ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં ખાડીનું પાણી ભરાઈ ગયું હતું, કમર અને ગળાડૂબ પાણીમાં બાળક રમવા નીકળી ગયું.

પછી પરિવારને સીધો જ બાળકનો મૃતદેહ મળ્યો.

આ સિવાય પણ સુરતમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત થયાં છે.

બાળકનું મોત કેવી રીતે થયું અને સુરતમાં કેવી પરિસ્થિતિ છે?

વધુ જુઓ વીડિયોમાં...

સુરત, બીબીસી ગુજરાતી