ભારત પર આવેલી નવી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન કેટલું બદલાશે?

વીડિયો કૅપ્શન, આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? શું છે આગાહી?
ભારત પર આવેલી નવી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન કેટલું બદલાશે?
પ્રકાશિત

ભારત પર આવી રહી છે નવી સિસ્ટમ. હવામાનની આગાહી છે કે આ સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, હીટવેવ અને બરફ પડવાની શક્યતા છે. ગુજરાત પર શું અસર થશે? આ વીડિયોમાં સમજીએ.

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ઉનાળો

ઇમેજ સ્રોત, Getty Images