બોઇંગ : પ્લેનક્રૅશની ઘટનાઓને કારણે મુશ્કેલીમાં આવેલી બોઇંગની ગાડી પાટે ચડશે ખરી? - દુનિયા જહાન

બોઇંગ : પ્લેનક્રૅશની ઘટનાઓને કારણે મુશ્કેલીમાં આવેલી બોઇંગની ગાડી પાટે ચડશે ખરી? - દુનિયા જહાન
પ્રકાશિત

જ્યારે પણ પ્લેનની વાત થાય છે ત્યારે બોઇંગ કંપનીનો ઉલ્લેખ ચોક્કસ થાય છે.

જોકે, બોઇંગ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

તેનું એક કારણ તેના વિમાનોની દુર્ઘટના પણ છે.

આ મુશ્કેલી બાદ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા હતા.

શું આ કંપની તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે?

જુઓ, આ વખતની વિશેષ રજૂઆત 'દુનિયા જહાન', માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.