ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ?

વીડિયો કૅપ્શન, Gujarat Rain: ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ?
ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ?
પ્રકાશિત

રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ રહી છે. તો આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, ગુજરાતમાં હવે ભારે વરસાદની શક્યતા ખરી કે નહીં. કયા વિસ્તારમાં આવનારા થોડા દિવસમાં વરસાદી માહોલ જોવા મળશે એની વિગતવાર માહિતી જુઓ અમારા આ વીડિયોમાં ટીવી સ્ક્રીન પરનકશાની મદદથી સરળ ભાષામાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ્ય

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ?

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ?

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.