એક વર્ષના બાળક સાથે રાખી ઇ-રિક્ષા ચલાવવામાં આ મહિલાને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો

વીડિયો કૅપ્શન, એક વર્ષના બાળક સાથે રાખી ઇ-રિક્ષા ચલાવવામાં આ મહિલાને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?
એક વર્ષના બાળક સાથે રાખી ઇ-રિક્ષા ચલાવવામાં આ મહિલાને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો
પ્રકાશિત

પંજાબના લુધિયાણામાં રહેતાં સોની તિવારી એક એવાં મહેનતકશ મહિલા છે, જેઓ પોતાની એક વર્ષીય બાળકીને સાથી રાખીને આત્મસન્માનભેર જીવવા માટે ઈ-રિક્ષા ચલાવે છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા દરરોજ પોતાની નાની દીકરીને સાથે રાખીને રિક્ષા ચલાવવા નીકળી પડે છે.

ડાબા હાથથી બાળકીને સંભાળવાનું અને જમણા હાથથી રિક્ષા ચલાવવાની, તેમને આ રીતે રિક્ષા ચલાવતાં જોઈને ભાગ્યે જ કોઈ પ્રેરિત થયા વગર રહી શકે.

આ વીડિયોમાં જાણો સોની તિવારીની કહાણી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પંજાબ, લુધિયાણા, મહિલા
ઇમેજ કૅપ્શન, પંજાબના લુધિયાણામાં રહેતાં સોની તિવારી એક એવાં મહેનતકશ મહિલા છે, જેઓ પોતાની એક વર્ષીય બાળકીને સાથી રાખીને આત્મસન્માનભેર જીવવા માટે ઈ-રિક્ષા ચલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.