Gujarat Weather : ગુજરાતમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે? શું છે આગાહી?
Gujarat Weather : ગુજરાતમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે? શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ ભારે ગરમી પડી રહી છે. કેટલાય જિલ્લાઓમાં હિટવેવની પરિસ્થિતિ છે.
રાજ્યનાં અનેક સ્થળોએ તાપમાનનો પારો સતત 40 ડિગ્રીની ઊપર જ રહી રહ્યો છે. હજુ લગભગ બે મહિના સુધી ગરમી પડવાની છે ત્યાર બાદ ચોમાસું બેસશે.
આ વીડિયોમાં જાણો આ વર્ષે ગુજરાતમાં વરસાદ કેવો રહેશો? અને શું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે?
વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



