Gujarat Rain : ગુજરાતમાં હવે આગામી દિવસોમાં વરસાદની શક્યતા કેટલી? હવામાન વિભાગે શું કરી આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે આગામી દિવસોમાં વરસાદની શક્યતા કેટલી? હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Rain : ગુજરાતમાં હવે આગામી દિવસોમાં વરસાદની શક્યતા કેટલી? હવામાન વિભાગે શું કરી આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ, ક્યારે બંધ થશે?

હવામાન વિભાગના અનુમાન અનુસાર આવનારા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં બનનારી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર , મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં વરસાદની આગાહી છે. વધુ વિગતો માટે વીડિયો જુઓ.

 ગુજરાતમાં કયા વિસ્તારોમાં  વરસાદની  આગાહી છે.

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.