દિવાળી દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળી ખાડીમાં ઊભી થયેલી સિસ્ટમ અસર કરશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?
દિવાળી દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળી ખાડીમાં ઊભી થયેલી સિસ્ટમ અસર કરશે?
પ્રકાશિત

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં તહેવારો દરમિયાન વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટાનો લોકોને અનુભવ થઈ શકે છે.

અરબી સમુદ્ર તથા બંગાલની ખાડીમાં સિસ્ટમ ઊભી થઈ રહી છે. શું તે ગુજરાત ઉપર કોઈ અસર ઊભી કરશે? તેના કારણે વરસાદ પડશે?

આવા તમામ સવાલોના જવાબ જાણો આ વીડિયોમાં.

ગુજરાત હવામાન બીબીસી દિપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિશે માહિતી આપી રહેલા દીપક ચુડાસમાની તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.