અમદાવાદ : ગૅસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી
અમદાવાદ : ગૅસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી
પ્રકાશિત
અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલી ગૅસ એજન્સીમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.
આ વિસ્ફોટના કારણે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે ખસેડાયા હતા.
ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લઈને બાકીના સિલિન્ડર બહાર કાઢ્યા હતા.
ફાયર વિભાગે આ બ્લાસ્ટ થવા પાછળનાં કારણો અંગેની તપાસ પણ હાથ ધરી હતી.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



