ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહેલાં કેમ નબળું પડી રહ્યું છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહેલાં કેમ નબળું પડી રહ્યું છે?
ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહેલાં કેમ નબળું પડી રહ્યું છે?
પ્રકાશિત

ચોમાસાની સ્થિતિ તરફ નજર કરીએ તો ચોમાસું હાલ મહારાષ્ટ્ર સુધી જ પહોંચ્યું છે.

તો ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ ધીમી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે.

બીબીસી ગુજરાતી ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહેલાં કેમ નબળું પડી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન