બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતનું હવામાન પલટાશે?

વીડિયો કૅપ્શન, Gujarat weather Update : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતનું હવામાન પલટાશે? શું છે આગાહી?
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતનું હવામાન પલટાશે?
પ્રકાશિત

હાલ ઉત્તર ભારત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ એટલે કે શીતલહેર ચાલી રહી છે, જેના કારણે રાજ્યભરમાં ભારે ઠંડી પડી રહી છે.

કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાનનું તાપમના 10 ડિગ્રીથી પણ નીચે ઊતરી જાય છે.

આગામી દિવસો દરમિયાન જમ્મુ-કાશ્મીરની ઉપર વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. તેની ગુજરાત પર પણ અસર જોવા મળશે.

વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : સુમિત વૈદ

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.