ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે?
ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત
હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમ સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે બપોરે તટ પાર કરી શકે છે. આજે સાત જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર અને કલ્લાકુરિચીમાં રેડ ઍલર્ટ અપાયું છે. શું તેની ગુજરાતના વિસ્તારો પર અસર થશે ખરી? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



