You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘોડીનાં દૂધમાંથી આઈસક્રીમ કેવી રીતે બનાવવામાં આવે છે?
તમે ઘણા પ્રકારનો આઇસ્ક્રીમ ખાધો હશે, પરંતુ શું તમે ઘોડીનાં દૂધમાંથી બનેલો આઇસ્ક્રીમ ખાવાનું પસંદ કરશો?
નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે ઘોડીનું દૂધ આઇસક્રીમ બનાવવા માટે એકદમ બરાબર છે. સંશોધકોએ બનાવેલો આ આઇસક્રીમ પહેલીવાર કિટ્ટી ટ્રાવર્સે ચાખ્યો હતો.
તેમણે તેમની દીકરીને આ આઇસક્રીમ કશું જ કહ્યા વગર આપ્યો હતો, અને તેણે કહ્યું આ આઇસક્રીમ તો સ્વાદિષ્ટ છે.
તેઓ છેલ્લા ધણા સમયથી ધોડીનો આઇસક્રીમ બનાવે છે અને પછી તેને લંડનની દુકાનોમાં વેચી દે છે.
આ આઇસક્રીમમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે.
આ આઈસ્ક્રીમ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. જુઓ, ક્યાં અને કેવી રીતે બને છે આ આઈસ્ક્રીમ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન