શરીરથી જોડાયેલી બે બહેનોને જીવન જીવવા કરવો પડતો સંઘર્ષ

વીડિયો કૅપ્શન,
શરીરથી જોડાયેલી બે બહેનોને જીવન જીવવા કરવો પડતો સંઘર્ષ
પ્રકાશિત

મરિયમ અને ડે નામની બે જોડિયાં બહેનોની આ કહાણી છે.

તેઓ યુરોપની એકમાત્ર શરીરથી જોડાયેલી જોડિયાં બહેનો મનાય છે. તેઓ સાઉથ વેલ્સમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરવા પણ જાય છે.

તેમણે હાલમાં જ તેમનો સાતમો જન્મદિવસ ઊજવ્યો છે.

તેમનાં માતાપિતા તેમની સંભાળ રાખવામાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરે છે. તેઓ ઇચ્છે છે કે એક સામાન્ય બાળકની જેમ જ તેમનાં બાળકોનો ઉછેર થાય.

કઈ રીતે તેઓ તેમનો દિવસ પસાર કરે છે? વધુ જુઓ વીડિયોમાં...

જોડિયાં બહેનો