પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દુઓ ગુજરાતમાં કેમ રહેવા માગે છે?
પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દુઓ ગુજરાતમાં કેમ રહેવા માગે છે?

પ્રકાશિત
'પાકિસ્તાનમાં અમે મજૂરી કરતાં, ત્યાં મોંઘવારી બહુ છે, લોટ પણ મોંઘો. 500 રૂપિયા કમાતા પણ ઘરનું પૂરું નહોતું થતું.' આ શબ્દો છે પાકિસ્તાનથી ભારત આવેલાં એક હિંદુ મહિલાના.
તેમની સાથે 45 જેટલા પાકિસ્તાની હિંદુઓ આજકાલ ભારતમાં છે અને તેઓ પાછા જવા માગતા નથી. તેઓ પહેલાં બનાસકાંઠામાં હતા અને ત્યાંથી તેઓ મોરબી આવ્યાનું જણાવવામાં આવ્યું છે.
પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દુઓ ગુજરાતમાં કેમ રહેવા માગે છે?
વીડિયો : રાજેશ આંબલિયા / પ્રીત ગરાલા