પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની પહેલવહેલી અધિકારો માટેની રેલી, અહીંના હિંદુ સમાજે શું માગ કરી?

વીડિયો કૅપ્શન, Pakistan લઘુમતી સમુદાયના લોકોની પહેલવહેલી અધિકાર રૅલી, અહીંના હિંદુ સમાજે શું માગ કરી?
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની પહેલવહેલી અધિકારો માટેની રેલી, અહીંના હિંદુ સમાજે શું માગ કરી?
પાકિસ્તાન
પ્રકાશિત

બળજબરીથી કરાતું ધર્મપરિવર્તન એ કરાચીની લઘુમતી અધિકાર રેલીમાં મુખ્ય મુદ્દાઓમાંનો એક મુદ્દો હતો.

પાકિસ્તાનના માનવ અધિકાર પંચ અનુસાર પાછલા એક વર્ષના સમયમાં જ સિંધમાં ઓછામાં ઓછા 20 હિન્દુ છોકરીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું હોવાના આરોપ સામે આવ્યા છે.

ત્યારે પાકિસ્તાનમાં પહેલીવાર લઘુમતી સમુદાયે ભેગા મળીને યોજેલી રૅલીમાં પાકિસ્તાનની સરકાર પાસે શું માગ કરાઈ એની વાત આ વીડિયોમાં.

અહેવાલ- શુમાઇલા ખાન

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી