'હું અશ્લીલ ડાન્સ નથી કરતી, શરીર તોડીને ડાન્સ કરું છું' - સપના ચૌધરી
'હું અશ્લીલ ડાન્સ નથી કરતી, શરીર તોડીને ડાન્સ કરું છું' - સપના ચૌધરી
પ્રકાશિત
ડાન્સર સપના ચૌધરી પોતાના ડાન્સ બાદ ટીવી રિયાલિટી શો બિગ બૉસને લઈને પણ ચર્ચામાં આવ્યાં હતાં.
તેઓ ફ્રાન્સમાં યોજાતા પ્રખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગયાં હતાં ત્યારે પણ તેમણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
સપના ચૌધરીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને કુશ્તીબાજોના ધરણા તથા ડાન્સ સહિતના મુદ્દાઓ પર કરી વાતચીત. બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાન સાથે કરી વાતચીત.

ઇમેજ સ્રોત, SAPNA CHAUDHARY/INSTAGRAM





