જંગલોમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતી મહિલાઓની પ્રેરણાદાયક કહાણી

વીડિયો કૅપ્શન, મુલાકાત મહિલાઓના એ જૂથ સાથે જેઓ કરે છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી INSPIRE
જંગલોમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતી મહિલાઓની પ્રેરણાદાયક કહાણી
પ્રકાશિત

બાંગ્લાદેશમાં ગૃહિણીઓના એક જૂથે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવાનું તેમનું સપનું સાકાર કર્યું છે.

એક ખૂબ જ અચરજ પમાડે એવી આ વાત આ ગૃહિણીઓના સતત પ્રયાસ અને મહેનતને પ્રતિબિંબિત કરે છે.

આ મહિલાઓ માટે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં સામે આવતા પડકારો કેવી રીતે પાર કરતાં ગયાં અને સફળતા મેળવી તે જોઈએ આ અહેવાલમાં.

મહિલા ફોટો
રેડ લાઇન
રેડ લાઇન