ગુજરાતમાં ફરીથી દેખાશે વાદળો, હવામાનમાં શું થશે ફેરફાર?
ગુજરાતમાં ફરીથી દેખાશે વાદળો, હવામાનમાં શું થશે ફેરફાર?
પ્રકાશિત
ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ ભારત પર નવી સિસ્ટમ પણ આવી રહી છે. ત્યારે જાણીએ આ સિસ્ટમની ગુજરાત સહિત ભારતમાં શું અસર જોવા મળશે?
વીડિયો - દિપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ




