You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપનાં રીવાબા અને નણંદ નયનાબા વચ્ચે રવીન્દ્ર જાડેજાના નામ વિશે કેમ વિવાદ વકર્યો?
ભાજપનાં રીવાબા અને નણંદ નયનાબા વચ્ચે રવીન્દ્ર જાડેજાના નામ વિશે કેમ વિવાદ વકર્યો?
પ્રકાશિત
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને તેમના નણંદ નયનાબા વચ્ચેનો વિવાદ ફરી એક વખત વકર્યો છે.
કૉંગ્રેસે રીવાબા વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે.
નયનાબાએ એવો પણ આરોપ મૂક્યો છે કે રીવાબા આયાતી ઉમેદવાર છે, જામનગર ઉત્તરના મતદારો સાથે તેમનો સંબંધ કંઈ નથી.