Cyclone Michaung : વાવાઝોડાના લૅન્ડફૉલની તૈયારી, ગુજરાત પર કોઈ અસર થશે?

વીડિયો કૅપ્શન, મિગજોમ વાવાઝોડાને પગલે પવનની દિશા બદલાતા ફરી વાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે.
Cyclone Michaung : વાવાઝોડાના લૅન્ડફૉલની તૈયારી, ગુજરાત પર કોઈ અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં મિગજોમ વાવાઝોડાના લૅન્ડફૉલની તૈયારી છે.

જો કે જમીન પર આવતા પહેલાં જ દક્ષિણ ભારતમાં ખાસ કરીને તામિલનાડુમાં તેની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે અને ચૈન્નઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ત્યારે ગુજરાત પર આની કોઈ અસર થશે એ વિશે માહિતી આપીશું આ વીડિયોમાં.

વીડિયો- દીપક ચુડાસમા /ઍડિટ - સુમિત વૈદ્ય

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images