ગુજરાતમાં હવામાન પલટાશે, એપ્રિલના અંત સુધીમાં વરસાદ થશે?
ગુજરાતમાં હવામાન પલટાશે, એપ્રિલના અંત સુધીમાં વરસાદ થશે?
પ્રકાશિત
Weather Update : ગુજરાતમાં હવામાન પલટાશે, એપ્રિલના અંત સુધીમાં વરસાદ થશે? આજે વાત કરીએ ગુજરાત સહિત દેશભરમાં આગામી દિવસોમાં આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે? ગરમી, વરસાદ અને આંધીને લઈને શું આગાહી કરવામાં આવી છે.
વીડિયો - દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



