કેસરની ખેતી : ટૅકનૉલૉજીની મદદથી નાના ઓરડામાં કેવી રીતે કાશ્મીર જેવું કેસર ઉગાડી શકાય?
કેસરની ખેતી : ટૅકનૉલૉજીની મદદથી નાના ઓરડામાં કેવી રીતે કાશ્મીર જેવું કેસર ઉગાડી શકાય?
પ્રકાશિત
તમે પણ ઘણી વાર તમારી સોશિયલ મીડિયા ફીડમાં ઘરે જ કાશ્મીરમાં ઊગતું કેસર ઉગાડી સારી એવી કમાણી કરતા લોકો વિશેના વીડિયો જોયા હશે.
એ જોઈને તમારા મનમાં આવું કઈ રીતે કરી શકાય એવો સવાલ પણ આવ્યો હશે.
આવી જ રીતે ઇનડોર ફાર્મિગને કારણે લુધિયાણાનાં ભાઈબહેન આજકાલ ચર્ચામાં છે.
બંનેનો દાવો છે કે કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થતા કેસરની ખેતી તેમણે લુધિયાણામાં સફળતાપૂર્વક કરી છે.
તેઓ કહે છે કે ગયા વર્ષે તેમણે 1800 કિલોગ્રામ બીજમાંથી એક કિલો કેસરનું ઉત્પાદન મેળવ્યું છે.
જુઓ, બીબીસી ગુજરાતી સાથે તેમની સફળતાની કહાણી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



