ભારત તરફ આવનારી સિસ્ટમની ગુજરાત પર કેવી અસર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, ભારત તરફ આવનારી સિસ્ટમની ગુજરાત પર કેવી અસર જોવા મળશે?
ભારત તરફ આવનારી સિસ્ટમની ગુજરાત પર કેવી અસર જોવા મળશે?
પ્રકાશિત

આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. એક મજબૂત સિસ્ટમની અસર ભારત પર થવાની છે. શું એ સિસ્ટમની અસર ગુજરાત પર થશે? તેમજ આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેવા ફેરફારો જોવા મળશે? તેના વિશે આ વીડિયોમાં વધુ જાણીએ.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

Weather Update : ગુજરાતનું હવામાન પલટાશે, શું છે આગામી દિવસોમાં આગાહી?
ઇમેજ કૅપ્શન, Weather Update : ગુજરાતનું હવામાન પલટાશે, શું છે આગામી દિવસોમાં આગાહી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.