ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં ભારે વરસાદના કારણે જનજીવનને પણ અસર થઈ છે. હજુ પણ રાજ્યના ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જાણો આ વીડિયોમાં દીપક ચુડાસમા સાથે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



