Mahakumbh 2025 : મહાકુંભમાં મહિલાઓ માટે કેવી સુવિધા છે, ત્યાં પહોંચી મહિલાઓ શું બોલી?
Mahakumbh 2025 : મહાકુંભમાં મહિલાઓ માટે કેવી સુવિધા છે, ત્યાં પહોંચી મહિલાઓ શું બોલી?
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં આવેલી મહિલા શ્રદ્ધાળુઓમાં કોઈને વ્યવસ્થા સરસ લાગી તો કોઈને એમાં કેટલીક ખામી જણાઈ.
કોઈને રહેઠાણ ખર્ચાળ લાગ્યા તો કોઈને એની સુવિધા પસંદ પડી છે. દેશના વિવિધ વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ શું કહ્યું? જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન