અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલ અને ભાજપ વિશે શું બોલ્યા?

અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલ અને ભાજપ વિશે શું બોલ્યા?
પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને કેન્દ્રીય નેતાઓના પણ ગુજરાતમાં ધામા છે.

સુરત બેઠક આ વખતે ચર્ચાનું કેન્દ્ર પણ રહી છે, કેમ કે અહીંથી ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ચૂંટણી લડી રહ્યા છે.

યુવા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટી તરફથી સુરતની વરાછા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયા ભાજપ અને હાર્દિક પટેલ અંગે શું બોલ્યા, જુઓ વીડિયો.

વીડિયો : તેજસ વૈદ્ય / રૂપેશ સોનાવણે