મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ સી. આર. પાટીલ અને ભાજપ વિશે શું બોલ્યા?

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ સી. આર. પાટીલ અને ભાજપ વિશે શું બોલ્યા?
પ્રકાશિત

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે ટિકિટ આપી નથી.

આમ છતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.

ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમણે ખુલ્લેઆમ ધમકી આપી હતી.

આ અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.

જુઓ આ વખત તેઓ શું બોલ્યા અને તેમણે સી. આર. પાટીલ અને ભાજપ વિશે શું કહ્યું?