ગુજરાતમાં આગામી દિવસોમાં શું છે વરસાદની શક્યતા, ઠંડી વધશે કે ઘટશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં શું છે વરસાદની શક્યતા, ઠંડી વધશે કે ઘટશે?
પ્રકાશિત
ગુજરાત નજીક એક પછી એક એમ બે સિસ્ટમ આવવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં અસર જોવા મળશે. હવે આ વીડિયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા છે અને ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે?
વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



