You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયાને વીસાવદરમાં 'જિતાડનાર' રાકેશ હીરપરા કોણ છે? તેમણે કેવી રણનીતિ ઘડી?
ગોપાલ ઇટાલિયાને વીસાવદરમાં 'જિતાડનાર' રાકેશ હીરપરા કોણ છે? તેમણે કેવી રણનીતિ ઘડી?
પ્રકાશિત
આપના આક્રમક નેતા ગણાતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે લગભગ 17,500 મતથી વિજય થયો છે.
વીસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. તેમણે ભાજપના કિરીટ પટેલને પેટાચૂંટણીમાં હરાવ્યા છે.
આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત અગાઉ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા હતા અને આપે અહીં જીત મેળવી છે.
ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હીરપરાની પણ મોટી ભૂમિકા માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન