કૅનેડા : ભાડે રહેતી છોકરીઓના ઘરે કૅમેરા મળી આવ્યા, પછી શું થયું?

વીડિયો કૅપ્શન, કૅનેડા : ભાડે રહેતી છોકરીઓના ઘરે કૅમેરા મળી આવ્યા, પછી શું થયું?
કૅનેડા : ભાડે રહેતી છોકરીઓના ઘરે કૅમેરા મળી આવ્યા, પછી શું થયું?
પ્રકાશિત

કૅનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે 13 છોકરીઓએ એક ઘર ભાડે લીધું હતું.

એક દિવસ છોકરીઓને બાથરૂમ તરફનાં દૃશ્યો દેખાય એવી રીતે ગોઠવાયેલા કૅમેરા મળી આવ્યા.

છોકરીઓના જણાવ્યાનુસાર તેઓ સપ્તાહાંતનો સમયગાળો આનંદથી પસાર કરવા માગતાં હતાં, પરંતુ ત્યારે જ આ ખુલાસો થતાં તેઓ ખૂબ ગભરાઈ ગયાં હતાં.

આખરે આ કૅમેરા શા કારણે ગોઠવાયા હતા? કૅમેરા મળી આવતાં છોકરીઓએ આ સ્થિતિનો કઈ રીતે સામનો કર્યો?

જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીનો આ વીડિયો

કેનેડા બીબીસી ગુજરાતી એર બીએનબી ભાડે ઘર યુવતીઓ છૂપા કેમેરા
રેડ લાઇન
રેડ લાઇન