સ્વિગીની બેગ સાથે જેમનો વીડિયો વાઇરલ થયો એ બુરખાધારી મહિલા કોણ છે?

વીડિયો કૅપ્શન, સ્વિગીની બૅગ ખભે નાખી જતા બુરખાધારી મહિલાના વાઇરલ વીડિયો પાછળની પ્રેરણાદાયક કહાણી
સ્વિગીની બેગ સાથે જેમનો વીડિયો વાઇરલ થયો એ બુરખાધારી મહિલા કોણ છે?
પ્રકાશિત

લખનૌમાં ફૂડ ડિલિવરી કંપની સ્વિગીની બૅગ ખભા પર રાખી જઈ રહેલાં આ મહિલાનાં વીડિયો અને તસવીરો વાઇરલ થયાં હતાં.

પરંતુ રિઝવાના નામનાં આ મહિલા સ્વિગી માટે કામ નથી કરતાં.

તેઓ તો નાની નાની દુકાનો અને લારીઓ પર જઈને ડિસ્પોઝિબલ ગ્લાસ અને કપ વેચવાનું કામ કરે છે.

બીબીસીએ આ મહિલાની કહાણી જાણવાનો પ્રયાસ કર્યો. વીડિયો - અમન દ્વિવેદી અને શુભમ વર્મા દ્વારા બીબીસી માટે.

પ્રતીકાત્મક તસવીર
રેડ લાઇન
રેડ લાઇન